सभी अहमदाबादवासियों के लिए गर्व की बात है कि आज प्रधानमंत्री जी ने 'मन की बात' में अहमदाबाद के भाड़ज में एक घंटे में 3.5 लाख से अधिक पौधे लगाने के विश्व रिकॉर्ड का उल्लेख किया।
અમદાવાદની જનતા માટે ગર્વની વાત છે કે આજે પ્રધાનમંત્રીશ્રીએ 'મન કી બાત'માં અમદાવાદના ભાડજમાં એક કલાકમાં 3.5 લાખથી વધુ છોડ વાવવાના વર્લ્ડ રેકોર્ડનો ઉલ્લેખ કર્યો.
显示更多