માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થતિમાં કેન્દ્ર સરકાર તરફથી બચાવ, રાહત અને સલામતીના પગલાંઓમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
显示更多