注册并分享邀请链接,可获得视频播放与邀请奖励。

CMO Gujarat (@CMOGuj) “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ” — TopicDigg

CMO Gujarat 的个人资料封面
CMO Gujarat 的头像
CMO Gujarat
@CMOGuj
加入 August 2016
0 正在关注    0 粉丝
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા અને પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડાં કરનાર પેપર લીક કાંડના દોષિતો માટે ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવાની સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. #FastTrackJudgement#
显示更多
0
1
19
10
转发到社区