અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વહાવી માનવતાની ગંગા.
અતિભારે વરસાદની વિષમ સ્થિતિમાં પણ જીવના જોખમે વડીલો, મહિલાઓ અને માસુમ બાળકોને અત્યંત સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી કરતા આપણા આપત્તિમિત્રો - ગુજરાત પોલીસ..!
આપત્તિના સમયે નાગરિકોની રક્ષા કાજે અહર્નિશ કાર્યરત પોલીસના જવાનોનું ઉત્કૃષ્ટ માનવતાવાદી કાર્ય માત્ર ફરજ નહીં પરંતુ સાહસ, સેવાભાવ અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
显示更多