માનનીય મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp એ અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું પ્રત્યક્ષ મુલાકાત દ્વારા નિરીક્ષણ કર્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સાથે સ્થળ પર જ વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી.